GSTV
Home » News » જન્મદિવસે જ રૂપાણી થયા કડક, ગુજરાતના પોલીસતંત્રને અાપ્યા કડક અાદેશો

જન્મદિવસે જ રૂપાણી થયા કડક, ગુજરાતના પોલીસતંત્રને અાપ્યા કડક અાદેશો

ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બેઠક બોલાવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના પોલીસ રેંજ વડાઓની આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિત રાજ્યના મુખ્ય સચિવ પણ હાજર રહ્યાં છે.

પોલીસની દરેક વેનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે. જેથી પોલીસ કન્ટ્રોલમાં આ વેનનું રિયલ ટાઈમ મોનીટરીંગ થઇ શકશે. તેવી મુખ્યપ્રધાને નેમ વ્યક્ત કરી.. આગામી દિવસોમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થઈ રહ્યું છે.

દારૂબંધી અને વોટ્સએપમાં ફેલાતી અફવાને રોકવા સહિતના મુદ્દે તો આ બેઠકમાં ચર્ચા થઈ હતી. તો અનેક જગ્યાએ પોલીસની નબળી કામગીરીની પણ મુખ્યપ્રધાને ટકોર કરીને તેમાં સુધારો કરવાની સૂચના આપી હતી.

Related posts

અમરેલી જિલ્લામાં ગુલાબી ઠંડીની થઈ શરૂઆત, લઘુતમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું

Nilesh Jethva

ઉપરાષ્ટ્રપતિના હસ્તે રણોત્સવ ખુલ્લો મુકાયો, વેંકૈયા નાયડુએ કચ્છી ગાડામાં સવાર થઈ રણની ચાંદની માણી

Nilesh Jethva

વિદ્યાર્થીઓનું દિલ્હી પોલીસ હેડક્વાટર પર પ્રદર્શન, કાર્યવાહીનાં વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!