GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ગાંધીનગરનાં સીરિયલ કિલરે વધુ એક હત્યાની કરી કબૂલાત, આ કારણે કરી હતી હત્યા

ગાંધીનગરના સીરિયલ કિલર સામે વધુ એક હત્યાનો ગુનો નોંધાયો છે. અમદાવાદના કૃષ્ણનગર પોલીસે વિશાલ પટેલની હત્યાનો ગુનો નોંધ્યો છે. સિરિયલ કિલરે હત્યા કર્યા બાદ વિશાલના મૃતદેહને ગટરમાં નાંખી દીધો હતો.

સિરીયલ કિલર મદન ઉર્ફ વિશાલ ઉર્ફ મહેશ ઉર્ફ મોનીશ ભંવરલાલ નાયકની સીઆઈડી ક્રાઈમ દ્વારા ચાલતાં ઈન્ટ્રોગેશનમાં એક પછી એક રહસ્ય પરથી પડદો ઉંચકાઈ રહ્યો છે. એટીએસે સિરીયલ કિલર મોનિશને ઝડપી લેવા તેના ફોટા સાથે રૂપિયા ૫ લાખનું ઈનામ જાહેર કરતાં આરોપીએ વધુ એક હત્યાની યોજના બનાવી દીધી હતી.

ફોટો પરથી કૃષ્ણનગરનો વિશાલ પટેલ સિરીયલ કિલર મોનીશને ઓળખી શકે તેમ હતો. જેથી મોનીશે વિશાલને કઠવાડા જીઆઈડીસીમાં મળવા માટે બોલાવીને તેના માથામાં ગોળી મારી તેની હત્યા કરી હતી. હત્યા બાદ લાશ દાસ્તાન સર્કલ પાસે ગટરમાં નાંખી તેમજ ઈકો કાર દહેગામ જતા રોડ પર કેનાલ પાસે અવાવરૂ જગ્યામાં પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી.

READ ALSO

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva

બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!