GSTV

પોલીસે નો પાર્કિંગમાં ઉભેલી કારનો મેમો ફાડતા ચાલક ભડક્યો, ‘આ કાયદો કોણે બનાવ્યો ? અમે નીતિન પટેલને જીતાડ્યા છે…’

NITIN PATEL 2

Last Updated on October 23, 2019 by Yugal Shrivastava

ગાંધીનગર સચિવાલય પાસે મંગળવારે એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં નો પાર્કિંગમાં પડેલી કારને લોક કરીને પોલીસે દંડ ફટકારતા કડીના રહીશે હોબાળો કર્યો હતો. આવા કાયદા કોને બનાવ્યા છે, અમે મત આપી નિતીન પટેલને જીતાડ્યા છે કહીં કડીના રહીશ રોડ પર જ સૂઈ ગયા હતા ભારે હોબાળા બાદ પાસે રહેલાં ભાઈએ વડીલને સમજાવતા તેઓ 500 રૂપિયા દંડ ભરી રવાના થયા હતા.

READ ALSO

Related posts

મોટા પડદા પર ફિલ્મો જોવાની મજા ફરીથી માણી શકાશે, આ તારીખથી થિયેટરો શરૂ કરવા આદેશ

Zainul Ansari

જોખમ / આરોપીને પકડવા ગયેલ પોલીસ પર થયો જીવલેણ હુમલો, પીએસઆઇની પિસ્તોલ લઈને પલાયન થયા આરોપી

Pritesh Mehta

ભારે કરી / લગ્નમાં સામેલ થવા માટે કન્યાએ રાખી અઘરી શરત, 150 મેહમાનોમાંથી ફક્ત 7 જ આવવા માટે થયા રાજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!