GSTV

ગાંધીનગરમાં મેઘકહેર : વરસાદ સાથે વૃક્ષો પણ જમીનદોસ્ત

રાજયમા વરસાદે ફરી મહેર કરી છે. ગાંઘીનગરમા પણ વરસાદે ધોધમાર વરસીને લોકોને ખુશ કરી દીધા છે. ઠેરઠેર પાણી ભરાતા લોકોને થોડી હાલાકી પડી હતી છતાં વરસાદને મોંઘેરા મહેમાન તરીકે આવકારીને ખુશી વ્યકત કરી છે. ઇન્ફોસિટી પાસે એક વૃક્ષ પડી ગયાના સમાચાર છે જોકે કોઇને ઇજા કે જાનહાની થઇ નથી.

Related posts

રાજ્યમાં સૌથી નાની ઉંમરના કોરોના પોઝિટીવનું મોત, જામનગરના 14 માસના બાળકનું મોત

Pravin Makwana

અમદાવાદના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો, તમામ દરવાજા પર થશે લોકોનું સ્ક્રિનીંગ

Pravin Makwana

સુરતમાં કોરોનાના વધુ 2 દર્દીઓના મોત, જિલ્લામાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 22

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!