રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે અત્યાધુનિક નિવાસસ્થાનો બનાવાશે. જેનું 28 ફેબ્રુઆરી 2022માં નવા ધારાસભ્ય કવાર્ટસનું ભૂમિપૂજન કરવામાં આવશે. 9 માળના 12 ટાવર બનાવવામાં આવશે. રૂપિયા 140 કરોડના ખર્ચે નવા MLA કવાર્ટસ તૈયાર થશે. સેક્ટર-17 ખાતે 28 હજાર ચોરસ મીટરમાં ધારાસભ્ય નિવાસ તૈયાર કરાશે.

216 ચોરસ બિલ્ડપ એરિયામાં એક કવાર્ટસ તૈયાર થશે. એક આવાસમાં 4 બેડરૂમ, રીડીંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ અને ડ્રાઈવર રૂમની સુવિધા પણ હશે. આ સાથે જ બે ગાર્ડન, ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન, વોકિંગ ટ્રેક અને પ્લેગ્રાઉન્ડની પણ સુવિધા મળશે.
- ધારાસભ્યો માટે બનશે અત્યાધુનિક નિવાસસ્થાનો.
- 28 ફેબ્રુઆરી 2022માં નવા MLA કવાર્ટસનું થશે ભૂમિપૂજન.
- ગાંધીનગરમાં 9 માળના 12 ટાવર બનાવવામાં આવશે.
- 140 કરોડના ખર્ચે બનશે નવા MLA કવાર્ટસ.
- સેકટર 17 ખાતે નવા MLA કવાટર્સ તૈયાર કરવામાં આવશે.
- 28 હજાર ચો.મીટરમાં ધારાસભ્ય નિવાસ તૈયાર કરાશે.
- 216 ચોરસ બિલ્ડપ એરિયામાં એક કવાર્ટસ તૈયાર થશે.
- એક આવાસમાં 4 બેડરૂમ, રીડીંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ, ડાઈવર માટે રૂમની સુવિધા હશે.
- ધારાસભ્ય કવાર્ટસમાં બે ગાર્ડન, એડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન, વોકિંગ ટ્રેક, પ્લેગ્રાઉન્ડની સુવિધા હશે.
READ ALSO :
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન