GSTV

વિધાનસભા સત્ર પહેલા મળી ધારાસભ્ય દળની બેઠક, જોવા મળ્યા તમામ નવા મંત્રીઓ

Last Updated on September 26, 2021 by Pritesh Mehta

વિધાનસભા સત્ર પહેલા ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી. જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, MUFL ધારાસભ્યો હાજર રહ્યા. આ બેઠક વિધાનસભા શાસક પક્ષના ખંડમાં મળી. જેમાં તમામ ધારાસભ્યોને સત્ર અંગે માહિતગાર કરાયા.

સત્ર

આ સાથે નવા મંત્રીઓ સાથે સત્રની રણનીતિ ઘડાઇ. પહેલીવાર વિધાનસભામાં શાસક પક્ષની બેચમાં તમામ નવા ચહેરા જોવા મળ્યા. આ બેઠક પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ મંત્રીઓ પણ હાજર રહ્યા.

આ બેઠકમાં પૂર્વમંત્રી વલ્લભ કાકડીયા, વી. ડી. ઝલવાડિયા, મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય કેસરીસિંહ, શંભુજી ઠાકોર, આશા પટેલ, મોહન ઢોળીયા, જગદીશ પટેલ, ધનજી પટેલ, બાબુ જમના પટેલ, પૂર્વ મંત્રી રમણ પાટકર, વિભાવરીબેન દવે હાજર રહ્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta

અહીં વસે છે સાચું ભારત / ડીસાનો મુસ્લિમ પરિવાર આખું વર્ષ જુએ છે દિવાળીની રાહ, જાણો વિગતે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!