GSTV

ગાંધીનગર મેયરે શહેરની તમામ કોવિડ હોસ્પિટલમાં ચકાસણી કરવાની કરી માંગ, મનપા કમિશનરને લખ્યો પત્ર

ગાંધીનગરના મેયરે શહેરની તમામ કોવિડ હોસ્પિટલમાં ચકાસણી કરાવવાની માંગણી કરી છે. મેયરે આ મામલે મનપા કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ફાયર ઓફિસરને તાત્કાલિક કોવિડ હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવાની સૂચના આપવાની માંગણી કરી છે.. સાથે જ જો તપાસ દરમ્યાન કોઇ ક્ષતિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું છે.. બીજી તરફ ફાયર વિભાગે શહેરની આશકા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસ હાથ ધરી છે.

મેયરે આ મામલે મનપા કમિશનરને પત્ર લખ્યો

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!