રાજ્યમાં કોરોનાનું સકમણ વધી રહ્યું છે..ત્યારે રાજ્યના પાટનગરમાં પણ કોરોના કેસો વધી રહ્યા છે. ગાંધીનગરજિલ્લામાં ખાતે કોરોનાનાં કુલ 624 કેસો નોંધાયા છે.સુત્રોનું કહેવું છે કે ગાંધીનગર જિલ્લા પોલીસ બેડામાં પાંચ અધિકારીઓ અને 24 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

પીઆઈ સહિત 7 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમણ
જેમાં સેકટર – 21 પોલીસ મથક વિસ્તારમાં કાયદો વ્યવસ્થા સંભાળનાર પીઆઈ સહિત 7 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમણનો શિકાર બની ચૂક્યા છે..જિલ્લામાં 30 થી વધુ પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી જતાં પોલીસ બેડામાં પણ ચિંતાનું મોજુ ફરી ફરી વળ્યું છે.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં