કોરોનાકાળ વચ્ચે ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે રાજ્ય સરકારે આઈટીઆઈ શિક્ષણ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

કોરોનાના કેસી પીક પર હતા. તે સમયે લોકડાઉન દરમિયાન તમામ શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાનો તેમજ આઈટીઆઈ બંધ કરવામાં આવી હતી. જોકે હવે કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે આઈટીઆઈ ફરી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- દારૂની બાતમીને આધારે પોલીસે પાડી રેડ, મળી આવ્યું કંઈક એવું કે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
- બરોડા ભાજપનો ક્રાંતિકારી નિર્ણય, ટ્રાન્સજેન્ડરને બનાવ્યા પેજ પ્રમુખ, 100થી વધુને સોંપાઈ કામગીરી
- કેન્દ્ર સરકારની આ યોજનામાં મળશે 5 હજાર રૂપિયા સુધીનું પેન્શન, આ રીતે લઈ શકો છો ફાયદો
- જો તમે વધુ માત્રામાં બ્રેડ ખાતા હોવ તો સાવધાન! સ્વાસ્થ્ય પર થઇ શકે છે જોખમી અસર
- OMG! સાઈબેરિયામાં બરફ પીગળી તો 40 હજાર વર્ષ જૂનો વાળવાળો મળ્યો ગેન્ડો, જાણી શું છે વિગત…