GSTV

ઉડતા ગુજરાત / ઇન્ફોસિટીમાં દારૂની મહેફિલ માની રહ્યા હતા યુવાનો, પોલીસે રંગમાં ભંગ

Last Updated on November 27, 2021 by Pritesh Mehta

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં પોલીસે દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપ્યા. ઈન્ફોસીટી પોલીસને ફરિયાદ મળતાં કાર્યવાહી કરી. સ્વાગત એફોર્ડ રેસિડેન્સીના એક મકાનમાં કેટલાક લોકો મોટા અવાજે મ્યુઝીક વગડાતા હોવાની ગાંધીનગર પોલીસ કંટ્રોલને ફરિયાદ મળી હતી.

ઇન્ફોસિટી

ઈન્ફોસિટી પોલીસ પહોંચી ત્યારે કેટલાક યુવક અને યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. નશાની હાલતમાં ટલ્લી થઈ ગયા હતા. પોલીસે 13 જેટલા નબીરાઓની અટકાયત કરી. જેમાં 9 યુવતીઓ છે.

ડ્રગ્સનું સેવન કરતા હોવાની પણ શંકા સેવાઈ રહી છે. પોલીસે મહેફિલ તમામ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. મોટાભાગની યુવતીઓ ગુજરાત બહારની હોવાનું જણાયું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કહેર/ ગામડામાં વધતા સંક્રમણને પગલે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, ગ્રામ્ય વિસ્તારનાં ચાર હજાર ઘરો છે સામેલ

Dhruv Brahmbhatt

પાટનગરવાસીઓ સાવધાન : અહીં પ્રતિ કલાકે 35 લોકો થઇ રહ્યાં છે કોરોનાનો શિકાર, ગત રોજ છેલ્લાં 24 કલાકમાં જ નોંધાયા 800થી વધુ કેસ

Dhruv Brahmbhatt

એસ.ટી.નિગમનાં કર્મચારી યુનિયન દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી, મોંઘવારી ભથ્થાને લઇને કરી આ માંગ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!