GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

ગાંધીનગર : આઇઆઈટીઇના આજે 9 વર્ષ પૂર્ણ, પીએમ મોદીનું હતું આ વિઝન

ગાંધીનગરના સેક્ટર ૧૫માં આવેલી આઇઆઈટીઇને આજે 9 વર્ષ પૂર્ણ થયા. જે અંતર્ગત યોજવામાં આવેલા કાર્યક્રમમાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાએ હાજરી આપી. આ કાર્યકમ દરમ્યાન શિક્ષણપ્રધાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની વાતો કરતા જણાવ્યું કે આજથી 9 વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમને નક્કી કર્યું હતું કે ગુજરાત સમગ્ર વિશ્વને એક સારા શિક્ષક અને શિક્ષણ આપી શકે તેમ છે.

જે હેતુસર આ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ સંસ્થાએ અત્યાર સુધીમાં રાજ્ય અને દેશને સારા તેજસ્વી જેવા શિક્ષકો આપ્યા છે અને આગામી દિવસોમાં આ સંસ્થા વધુ સારું પરિણામ શિક્ષણસ્તરે ગુજરાતને આપશે.

READ ALSO

Related posts

દરરોજ માત્ર 7 રૂપિયા બચાવી મેળવો 60 હજારનુ પેંશન, મોત બાદ પણ પરિવારને મળશે મદદ

Ankita Trada

માર્શલ આર્ટ સ્ટાર હનુમાનનો રોલ કરવા માગતા હતા, વિદ્યુતના આ શોમાં કર્યો ખુલાસો

Ankita Trada

નવાઝુદ્દીન સિદ્દિકીની પત્નીનો આરોપ, જ્યારે તે પ્રેગનન્ટ હતી ત્યારે નવાઝ….

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!