GSTV
Home » News » દિલ્હીની યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં IAS ગૌરવ દહિયા સસ્પેન્ડ

દિલ્હીની યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં IAS ગૌરવ દહિયા સસ્પેન્ડ

દિલ્હીની યુવતી સાથે કથિત પ્રેમ પ્રકરણમાં આઈએએસ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરાયા છે. પ્રેમ પ્રકરણના આરોપમાં ઘેરાયેલા ગૌરવ દહિયાની સામે તપાસ રિપોર્ટ તૈયાર થયો હતો. અને સીએમના આદેશ બાદ ચીફ સેક્રેટરીએ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કર્યા છે. આ અગાઉ સેકટર સાત પોલીસે તેમને વધુ એક નોટીસ આપીને પોતાનું નિવેદન આપવા કહ્યુ હતુ .અને જો નિવેદન ન આપો તો જવાબ આપવાની ઈચ્છા નથી તેમ મનાશ તેવો પણ નોટીસમાં ઉલ્લેખ હતો. ત્યારે આખરે તપાસ રિપોર્ટ બાદ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે.

READ ALSO

Related posts

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur

માત્ર થોડા હજારમાં ફરી શકો છો આખુ અઠવાડિયું યૂરોપમાં, આ રીતે કરો પ્લાનિંગ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!