GSTV
Gujarat Government Advertisement

ગાંધીનગર/ આરોગ્ય કર્મચારી સંઘના બે લીડરની ધરપકડ, એપેડેમિક એક્ટ હેઠળ ગુન્હો થયો દાખલ

Last Updated on January 21, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પડતર માંગ માટે લડી રહેલા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારી સંઘના 2 લીડરની ધરપકડ કરવામાં આવી છે. બન્ને શખ્સોની સેક્ટર 21 પોલીસે બંનેની ધરપકડ કરી હતી. સરકારની ચેતવણી છતાં હડતાળ યથાવત રાખતાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એપેડેમિક એક્ટ હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે. પ્રમોશન અને ગ્રેડ-પે સહિતની માંગ સાથે કેટલાંય સમયથી આરોગ્ય કર્મચારી સંઘ વિરોધ કરી રહ્યું છે..કામથી અળગા રહી વિરોધ નોંધાવી રહ્યાં હતા.

કામથી અળગા રહી વિરોધ નોંધાવી રહ્યાં હતા

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ન્યૂ ઈન્ડિયાની તસ્વીર: માસ્ક ન પહેરતા લોકો માટે મિસાલ, પૈસા નહોતા તો પક્ષીનો માળો મોં પર લગાવીને પેન્શન લેવા પહોંચ્યા વૃદ્ધ

Pravin Makwana

Long Covid/ કોરોનાની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ આ સંકેતોની અવગણના ન કરો, 2-3 મહિના સુધી રહેશે લક્ષણ

Damini Patel

મહામારી/ કોરોના વાયરસના લક્ષણોના કારણે 25 ટકા ફેફસા થઇ રહ્યા છે ડેમેજ, આ બાબતો તમારા માટે જાણવી છે ખૂબ જ જરૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!