GSTV
Home » News » ગાંધીનગર: સેક્ટર 30ના શોપિંગ સેન્ટરમાં દુકાનમાં ધડાકાભેર આગ

ગાંધીનગર: સેક્ટર 30ના શોપિંગ સેન્ટરમાં દુકાનમાં ધડાકાભેર આગ

ગાંધીનગરના સેક્ટર 30ના શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનમાં ધડાકાભેર આગ લાગવાની ઘટના બની છે. શોપિંગ સેન્ટરમાં બે,ત્રણ અને ચાર નંબરની દુકાનમાં આગ પ્રસરી હતી. ત્રણમાંથી એક દુકાન ઓટો મોબાઈલ્સની હતી. અને એર કોમ્પ્રેસરનો વાલ્વ બગડી ગયો હોય તેના કારણે વધુ હવા ભરાઈ જવાથી ધડાકાભેર બ્લાસ્ટ થયો. અને પાસેની દિવાલ તુટી ગઈ હતી. અને આગ પ્રસરી હોવાનુ અનુમાન છે. આ આગમાં ઓટોમોબાઈલન્સ દુકાનનો માલિક ઘવાયો છે. જેને સારવાર અર્થે ખસેડાયો છે. તેમજ આગ પર કાબુ મેળવ્યો હતો.

 

Related posts

અમેરિકામાં ખેલાયો ખૂની ખેલ, ભારતીય મૂળના ચાર સભ્યોની ગોળી મારીને હત્યા

Path Shah

World Cup 2019: થોડા-ઘણાં નહી, વરસાદે ધોઇ નાંખ્યા Star Indiaના 100 કરોડ રૂપિયા!

Bansari

મેચના કેટલાંક કલાકો પહેલાં જ હુક્કા પાર્ટીમાં સોનિયા સંગ શોએબ, ભડક્યા પાકિસ્તાની ફેન્સ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!