GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કોરોનાની મહામારી વચ્ચે તીડના ત્રાસને પગલે ખેડૂતોની હાલત ખરાબ

કોરોનાની મહામારી વચ્ચે તીડના ત્રાસને પગલે ખેડૂતોની હાલત ખરાબ થઈ છે. ઉત્તર ગુજરાત બાજુથી તીડનું ઝુંડ ગાંધીનગરના આસપાસના ખેતરોમાં પહોંચતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. ત્યારે જીએસટીવીની ટીમ ગાંધીનગરના કોલવડા ગામ ખાતે પહોંચી હતી જ્યાં તીડના આકમણેના કારણે ખેડૂતોના કપાસ, બાજરી સહિતના પાકને નુકશાન થયું છે.

ખેડૂતો કાળઝાળ ગરમી વચ્ચે ખેતરમાં જઇને તીડના ઝુંડને ઉડાવી રહ્યા છે

હાલ કોલવડના ખેડૂતો કાળઝાળ ગરમી વચ્ચે ખેતરમાં જઇને તીડના ઝુંડને ઉડાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે હાલ ગાંધીનગર ખાતે 25 ટકા જેટલું તીડનું ઝુંડ આવ્યું છે અને આ કૃષિ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી, જે અંગે અધિકારીઓએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા માત્ર સર્વે જ કર્યો છે. ત્યારે ખેડૂતો જાતે જ દવાનો છંટકાવ કરી તેમજ ઢોલ નગારા અને થાળીનો ઉપયોગ કરીને તીડને ઉડાવી રહ્યાં છે.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!