ગાંધીનગર ખાતે રહેલા કોરોના વેકસીનને અન્ય જિલ્લામાં મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર વેકસીન સેન્ટર ખાતેથી ઉત્તર ગુજરાત ખાતે વેકસીન મોકલવામાં આવી છે.

મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ સહિત ગાંધીનગર ખાતે વેકસીનનો જથ્થો મોકલવામાં આવ્યો. 16 જાન્યુવારી વેકસીન આપવાની દેશભરમાં કવાયત હાથ ધરાશે. સૌ પ્રથમ ડોકટર,નર્સ સહિત પેરા મેડિકલ અને મેડિકલ સ્ટાફને વેક્સિન આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…