GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

વડોદરાના સ્પા સેન્ટરો પર ગાંધીનગર સીઆઇડીની રેડ, સ્પાની આડમાં ગોરખધંધા ચાલતા હોવાનો આક્ષેપ

વડોદરામાં વિવિધ સ્પા સેન્ટરો પર ગાંધીનગરની સીઆઇડી દ્વારા રેડ કરવામાં આવી હતી. સ્પાની આડમાં ગોરખધંધા ચાલતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. ગોત્રી, અકોટા, ગોરવા સહિતના વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે. સીઆઇડી દ્વારા એનજીઓની ફરિયાદને પગલે રેડ પાડી હતી. ગાંધીનગરની ૪ ટીમો ઉપરાંત વડોદરા, અમદાવાદની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. સ્પાની આડમાં મોટુ સ્કેમ બહાર આવવાની શક્યતા છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં ફૂટ્યો કોરોના બોમ્બ : લોકડાઉનમાં છૂટછાટ પડી રહી છે ભારે, રાજ્યમાં 415 કેસ કોરોના પોઝિટીવ

Ankita Trada

ચીનના રાષ્ટ્રપતિની પત્નીનું WHO સાથે નીકળ્યું કનેક્શન, શંકાના દાયરામાં આવી શકે કામગીરી

Harshad Patel

ગોત્રી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું- ધમણ-1 વેન્ટીલેટર જ નથી, રૂપાણી સરકારની વધશે મુશ્કેલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!