GSTV

ચિલ્ડ્રન યુનિવર્સિટી વિવાદમાં / કુલસચિવે વિદ્યાર્થીને માર મારતા થઇ ફરિયાદ, વીડિયો થયો વાયરલ

Last Updated on November 27, 2021 by Pritesh Mehta

ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. કુલપતિના સચિવ યોગેન્દ્ર પટેલ અને કુલ સચિવ અશોક પ્રજાપતિએ વિદ્યાર્થીને મારમાર્યો હતો. અને આ વીડિયો વાયરલ પણ બન્યો હતો.

ચિલ્ડ્રન યુનિવર્સિટી
  • ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સીટી ફરી વિવાદમાં આવી
  • કુલપતિના સચિવ યોગેન્દ્ર પટેલે વિદ્યાર્થીને માર માર્યો
  • કુલસચિવ અશોક પ્રજાપતિની હાજરીમાં માર માર્યો
  • કુલસચિવનો વિદ્યાર્થીને માર મારતો વિડિઓ વાયરલ થયો
  • વિદ્યાર્થીએ કુલસચિવ સામે કાર્યવાહીની માંગણી કરી
  • રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીને રજુઆત કરશે

સમગ્ર મામલે વિદ્યાર્થીએ કુલસચિવ સામે કાર્યવાહી થાય તેવી માંગણી કરી છે. તેમજ રાજ્યપાલ અને શિક્ષણપ્રધાનને પણ રજૂઆત કરવાનુ નક્કી કર્યુ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કહેર/ ગામડામાં વધતા સંક્રમણને પગલે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, ગ્રામ્ય વિસ્તારનાં ચાર હજાર ઘરો છે સામેલ

Dhruv Brahmbhatt

પાટનગરવાસીઓ સાવધાન : અહીં પ્રતિ કલાકે 35 લોકો થઇ રહ્યાં છે કોરોનાનો શિકાર, ગત રોજ છેલ્લાં 24 કલાકમાં જ નોંધાયા 800થી વધુ કેસ

Dhruv Brahmbhatt

એસ.ટી.નિગમનાં કર્મચારી યુનિયન દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી, મોંઘવારી ભથ્થાને લઇને કરી આ માંગ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!