ગાંધીનગરઃ ચૂંટણી પહેલા રાજ્યમાં IPS અધિકારીઓની બદલી, જુઓ નવી યાદી

રાજ્યના ડીવાયએસપી અને આઇપીએસ અધિકારીઓની બદલી અને બઢતી જાહેર કરવામાં આવી છે. જેમાં 40 ડીવાયએસપી અને 18 આઇપીએસની બદલી અને બઢતી આપવામાં આવી છે.

 • IPSની બદલી અને બઢતી
 • એન.એન. કોમર – આઈજી, લો એન્ડ ઓર્ડર, ગાંધીનગર
 • ખુર્શીદ અહેમદ – જેસીપી, અમદાવાદ શહેર
 • આર.જે. સવાણી – પ્રિન્સિપાલ, પોલીસ ટ્રેનિંગ સ્કૂલ, વડોદરા
 • અશોક કુમાર યાદવ – ડીઆઈજી, ભાવનગર રેન્જ
 • મનિન્દર પ્રતાપસિંહ પવાર – ડીઆઈજી, સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગર
 • હિમાંશુ શુકલા – ડીઆઈજી, એટીએસ, અમદાવાદ
 • પ્રેમવીરસિંહ – એડિ. કમિશનર પોલીસ (સ્પે. બ્રાંચ), અમદાવાદ શહેર
 • એમ.એસ. ભરાડા – એડિ. સીપી, સેકટર-૨ અમદાવાદ
 • એચ.આર. ચૌધરી – આઈજી, આર્મ્ડ યુનિટ, વડોદરા
 • બિપીન આહિરે – ડીસીપી, ઝોન-૬, અમદાવાદ શહેર
 • મનોજ નિનામા – સુપ્રિટેન્ડન્ટ, સેન્ટ્રલ જેલ, લાજપોર જેલ, સુરત
 • સૌરભ તોલમ્બિયા – એસપી, કચ્છ પશ્ચિમ
 • મહેન્દ્ર બાગરિયા – એસપી, સુરેન્દ્રનગર
 • હિમકર સિંહ – એસપી, નર્મદા
 • યશપાલ જગાણિયાની રાજભવનમાં નિયુકિત
 • અક્ષયરાજ મકવાણા – ડીસીપી, ઝોન-પ, અમદાવાદ શહેર
 • ધર્મેન્દ્ર શર્મા – ડીસીપી, ઝોન-૨, અમદાવાદ શહેર

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter