જસદણની પેટા ચૂંટણીના ગરમાવા વચ્ચે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક

જસદણમાં પેટા ચૂંટણીના ગરમાવા વચ્ચે આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઇ રહી છે. આજની કેબિનેટ બેઠકમાં જસદણની ચૂંટણીનો મુદ્દો પણ છવાયેલો રહેશે. આ ઉપરાંત આવતા મહિને વાઇબ્રન્ટની તૈયારીઓની પણ સમીક્ષા થશે. તો કેવડિયામાં આજથી શરૂ થનારી ડીજી કોંફરન્સમાં પીએમની હાજરીને લઇને પણ તૈયારીઓની ચર્ચા થશે.તો બે દિવસથી રાજકોટમાં એઇમ્સ આપવા મુદ્દે ઉર્જા મંત્રીના નિવેદન પર સૌરભ પટેલનો સીએમ ઉધડો લઇ શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter