GSTV
Gandhinagar ગુજરાત

ગાંધીનગરઃ દહેગામમાં રહીશો સામે ઝુક્યું તંત્ર અને કરી કામગીરી

દહેગામમાં નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી તંત્રએ હાથ ધરી છે. શાકમાર્કેટની બાજુમાં આવેલી સોસાયટીના રહીશોએ દબાણના ત્રાસથી કોર્ટમાં જવાની ચીમકી આપતા તંત્ર પગલા લેવા મજબૂર થયું હતું. ઘર્ષણ ટાળવા મામલતદાર અને ચીફ ઓફિસરે પોલિસના સહયોગથી કામગીરી પૂરી કરી હતી. જોકે શાકભાજી વેચનારાઓની ફરિયાદ હતી, કે દબાણ વાળાઓએ અગાઉ નોટિસ નઆપતા અમારે માલ-સામાનનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Related posts

અમદાવાદ / પતિના ત્રાસથી પત્નીએ 6 વર્ષની દીકરી સાથે કરી આત્મહત્યા

Hemal Vegda

અમદાવાદ / સીએમ ભૂપેન્દ્ર પટેલે GMDC ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રી 2022નો પ્રારંભ કરાવ્યો

Hemal Vegda

ગાંધીના ગુજરાતમાં દારૂ મામલે રાજનીતિ ગરમાઈ, આપ નેતાના બફાટ બાદ પરષોત્તમ રૂપાલાના નિવેદનથી હોબાળો

Hemal Vegda
GSTV