GSTV
Home » News » ગાંધીનગર: 33 જિલ્લાના પાંજરાપોળ પ્રિતિનિધિઓની બેઠક યોજાઈ

ગાંધીનગર: 33 જિલ્લાના પાંજરાપોળ પ્રિતિનિધિઓની બેઠક યોજાઈ

પાટનગર ગાંધીનગરમાં 33 જિલ્લાના પાંજરાપોળ પ્રિતિનિધિઓની બેઠક યોજાઈ. જેમાં પાંજરાપોળ અને સમસ્ત મહાજનના આગેવાનોએ સરકાર સામે ઉભરો ઠાલવ્યો હતો. પાંજરાપોળ સંચાલક જયંત દોશીએ ગૌચર ઘટવાના કારણે પશુઓને ઘાસચારો મળતો નથી. તેવો પણ આરોપ લગાવ્યો છે. આ સાથે સરકારે રાજસ્થાન પૈટર્નથી ગૌશાળાઓને મદદ કરવી જોઈએ તેવી પણ અપીલ કરી છે. બનાસકાંઠા પાંજરાપોળ એસોશિએસનના પ્રમુખ ભરત કોઠારીએ સરકાર જે ઘાસ આપે છે.તેની ગુણવત્તા પર સવાલ ઉઠાવીને સરકાર સાથે થયેલુ સમાધાન છેતરામણુ નિવડ્યુ હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.તેઓએ ગાયોને પુરુતુ પોષણ મળતુ નથી. સરકાર જે જંગલી ઘાસ મોકલે છે તેમાં મરેલા જાનવરો મળી રહ્યા છે.સરકાર દ્વારા મોકલાયેલુ જંગલી ઘાસ ફાયદા કારક નથી.તેમ પણ કહ્યું હતુ.

Related posts

રાહુલ ગાંધી પોતાની પાર્ટીને જ સંભાળી નથી શકતા, દેશ કેવી રીતે ચલાવશે: કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે

Mansi Patel

અમદાવાદ : ઔડાના જૂઠાણાંની પોલ ખુલ્લી પડી, સમારકામના નામે થીગડાબાજી

Nilesh Jethva

એન્ટી એલજીબીટી પ્રદર્શનકારીઓની સામે આવ્યા ગે કપલ અને પછી થયુ એવુ કે…

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!