GSTV
Home » News » અમિત શાહના વિસ્તારથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ પણ જીતુ વાઘાણી ન ફરક્યા

અમિત શાહના વિસ્તારથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ પણ જીતુ વાઘાણી ન ફરક્યા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભાજપે ગાંધી સંકલ્પ યાત્રા યોજી છે. અમદાવાદના ઘાટલોડિયામાંથી પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની હાજરી વગર યાત્રાનો પ્રારંભ થયો છે. ગાંધીજીની 150મી જન્મજંયતી વર્ષ નિમિત્તે યોજાયેલી ગાંધી સંકલ્પ યાત્રા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 150 કિલોમિટરની યાત્રા કરશે. આ યાત્રામાં શાળાના બાળકો પણ જોડાયા છે. બાળકોએ બે કિલોમિટર સુધી યાત્રા કરાવી બે દિવસ દરમિયાન ભાજપના અનેક નેતાઓ યાત્રામાં જોડાશે. ગાંધીવિચારને વેગ આપવાના હેતુથી ભાજપે ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!