GSTV
Gujarat Government Advertisement

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીએ RSSના મોહન ભાગવતે આપ્યો આ સંદેશો

Last Updated on October 2, 2019 by Mansi Patel

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી દરમ્યાન સંઘ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યુ કે, મહાત્મા ગાંધીના ત્યાગમય જીવન દ્વારા આપણે ઘણું શીખવુ જોઈએ.

અને ગાંધીજીના આચરણને આપણે સમજી તેને જીવનમાં ઉતારવુ જોઈએ.. તેમણે કહ્યુ કે, મહાત્માં ગાંધીએ હમેશા પોતાનું જીવન ત્યાગની ભાવના જીવ્યા છે. તેમનું જીવન દેશની જનતાને પ્રેરણા આપે છે.

મહત્વપૂર્ણ છે કે, દેશભરમાં મહાત્માં ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ ટ્વિટ કરીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

પૂર્વોત્તરમાં ભારતમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, આ શહેરોમાં ધરા ધ્રુજી

Damini Patel

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!