GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

‘ગાંધી ગ્લોબલ પ્લે ભારત ભાગ્ય વિધાતા’ ના પ્રીમિયર શોનું કરાયું આયોજન

Mahatma Gandhi brth anniversary

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની રાષ્ટ્ર વ્યાપી ઉજવણીના ભાગ રૂપે ‘ગાંધી ગ્લોબલ પ્લે ભારત ભાગ્ય વિધાતા’ ના પ્રીમિયર શોનું આયોજન પાલડી ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું. જેમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી તેમજ મુખ્યમંત્રી સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજર રહ્યા હતા.રમતગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને રામચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ પ્રિમીયર શો ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર સહિત ગુજરાતમાં 150 જગ્યાએ રજૂ થશે

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વિસ્તારની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બાન્ચને કરી સીલ

Nilesh Jethva

રાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત

Mansi Patel

અમદાવાદ જિલ્લામાં કોરોનાનો રિકવરી રેટ રેકોર્ડબ્રેક નોંધાયો, ૧૭૨૨ દર્દીઓ કવોરન્ટીન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!