GSTV
Home » News » અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવારના કાર્યાલય ઉપર જુગાર રમાયો હોવાની ચર્ચા

અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવારના કાર્યાલય ઉપર જુગાર રમાયો હોવાની ચર્ચા

અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર કિરીટ સોલંકી છે તેનું કાર્યાલય અસારવામાં આવેલું છે. આ કાર્યાલયમાં છેલ્લા અઠવાડિયાથી જુગાર રમાતો હોવાની ચર્ચા છે આવી રીતે જુગારની રકમની લેતી અંગે ગઈ કાલે મોડી રાત્રે ઝઘડો થયો હતો અને કેટલાક અસામાજીક થતો કાર્યાલય ખાતે આવ્યા હતા. તેમજ ગાળા ગાડી કરી અને ઝપાઝપી થઈ ગઈ હતી. સાંસદના કાર્યાલયની પાસે ભયનું વાતાવરણ ઉભુ થઈ ગયું હતું.

millionaire lok sabha candidate

આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધસી આવ્યા હતા એટલું જ નહીં. મેઘાણીનગર પોલીસ સ્ટેશનની ગાડી સ્ટેન્ડ ટુ કાર્યાલયની પાસે મુકી દેવામાં આવી છે. અગાઉ ત્રણ મહિના પહેલા પણ અસામાજિક તત્વો દે જુગારના ઝઘડામાં જ આ વિસ્તારવા આવીને ગાડીના કાચ ફોડી નાખ્યા હતા એ જ વ્યક્તિ કાર્યાલય પર જુગાર રમતાં ફરીથી બબાલ થઈ હતી.

સ્થાનિક વેપારીઓ દ્વારા એ સમયે ચમનપુરા બંધ રાખી અને પ્રદીપ પરમારને રજૂઆત કરવામાં આવી હતી આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની પણ માગણી કરી હતી. આમ છતાં કશું કર્યું નહોતું હવે ફરીથી કારેલાની અંદર જ જુગાર રમવા અને પૈસાની લેતીદેતીમાં મોડી રાત્રે ફરી ધમાલ થતાં ભારે ચકચાર મચી છે.

READ ALSO

Related posts

મમતા બેનરજીએ વડાપ્રધાન મોદીને પાઠવી જન્મ દિવસની શુભેચ્છા!, PM મોદીએ આપ્યો આ જવાબ

Riyaz Parmar

જીભના ચટાકા આ વાંચીને દૂર થઇ જશે, બર્ગર કિંગના બર્ગરમાંથી નીકળ્યું મચ્છર

Bansari

PM મોદીએ કિંમતી ક્ષણો અને વિશેષ યાદોને જીવંત બનાવવા જૂના ફોટોઝ કર્યા શેર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!