GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ગલવાનમાં ચીનને કારણે મોદી થયા આ 2 અધિકારીથી ખફા, રાજનાથને કહ્યું લેખિતમાં ખુલાસો માગો

ચીન સાથેના ઘર્ષણ મુદ્દે નરેન્દ્ર મોદી ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત અને લેહ સ્થિત ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહથી ખફા છે. મોદીએ કેબિનેટ કમિટી ઓન સીક્યુરિટીની બેઠકમાં આ નારાજગી વ્યક્ત કરી. મોદીના મતે બંને અધિકારી પોતાની કામગીરીમાં નિષ્ફળ ગયા તેના કારણે ભારતનાં હિતોને વ્યાપક નુકસાન થયું છે અને પોતાને પણ અંગત રીતે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડયું. મોદીએ રાજનાથ સિંહને બંને પાસેથી લેખિતમાં ખુલાસો લેવા પણ કહી દીધું છે.

CDS સરકારને યોગ્ય સલાહ ના આપી તેના કારણે વીસ જવાનો શહીદ થઈ ગયા

સૂત્રોના કહેવા પ્રમાણે, સીડીએસ તરીકે જનરલ રાવતે લશ્કરી બાબતોમાં શું કરવું તે અંગે સરકારને યોગ્ય સલાહ ના આપી તેના કારણે વીસ જવાનો શહીદ થઈ ગયા. ચીન લડાખ વિસ્તારમાં લશ્કર ખડકી રહ્યું હતું ત્યારે હરિન્દર સિંહે તેને ગંભીરતાથી લઈને કેન્દ્ર સરકારને જાણ ના કરી તેથી મોદી ખફા છે. સૂત્રોના મતે, મોદીએ રાજનાથને મિલિટરી ઈન્ટેલિજન્સ અધિકારીઓ સાથે નિયમિત રીતે વાત કરવા સૂચના આપી છે કે જેથી ફરી આવી સ્થિતી ના સર્જાય.

READ ALSO

Related posts

સુશાંત સાથે મળીને બનાવેલી કંપની રિયાએ શા માટે છોડી? ઇડીનો કર્યો મોટો સવાલ

Ankita Trada

રાહુલ ગાંધી આશા વર્કરને લઈને મોદી સરકાર પર બગડ્યા, સરકાર પહેલા ગૂંગી તો હતી પરંતુ હવે કદાચ બહેરી અને અંધ

Karan

ભાજપમાં ભડકાના એંધાણ: વસુંધરાએ નડ્ડાને રોકડુ પરખાવી દીધું, ભાજપ સાથે છું પણ સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરૂ !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!