GSTV

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Last Updated on September 26, 2021 by Pritesh Mehta

કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સુરતની મુલાકાત લીધી. પુનાગામ સ્થિત રાજસ્થાની સમાજ દ્વારા આયોજિત સન્માન સમારોહ કાર્યક્રમની અંદર તેઓએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.

ગજેન્દ્રસિંહ

શેખાવતે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓરિસ્સા રાજ્યોમાં વાવાઝોડાની આગાહી અંગે મંત્રી ગજેન્દ્રસિંહે નિવેદન આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષોમાં આવેલી કુદરતી આપદાના સમયે ડીસામાં આવેલી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.

અદ્યતન ટેકનોલોજીને વધુ સુધાર લાવવા નવી પદ્ધતિઓ પણ વિકસિત કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta

અહીં વસે છે સાચું ભારત / ડીસાનો મુસ્લિમ પરિવાર આખું વર્ષ જુએ છે દિવાળીની રાહ, જાણો વિગતે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!