GSTV

શિલાન્યાસ પ્રસંગે ગઢડા જિલ્લામાં દિવાળી જેવો માહોલ, આતશબાજી સાથે ઉજવણી કરી

સમગ્ર બોટાદ જિલ્લામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસની ગઢડા ગોપીનાથજી મંદિરમાં ઉજવણી કરવામાં આવી હતી.

ગઢડા ગોપીનાથજી મંદિરમાં મહાપૂજા, મહા આરતી તેમજ દિપમાળા કરવામાં આવી હતી. મંદિરના પટાંગણમાં સંતો અને ભકતો દ્વારા જયશ્રી રામના નારા લગાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંદિરના સંતો અને ભકતો દ્વારા આતશબાજી કરીને પણ ઉજવણી કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

ખેડૂતો આનંદો/ સરકારની આ યોજના હેઠળ ખેતરને આપો ભાડે, 4 ગણી વધશે તમારી કમાણી

Ankita Trada

પાયલ ઘોષની જાતીય શોષણની ફરિયાદ બાદ હવે અનુરાગની મુશ્કેલીઓ વધી, પોલીસે મોકલ્યું સમન્સ

Ankita Trada

કસરત બાદ ગ્રીન ટીનું સેવન કરવાથી મળે છે મોટો ફાયદો, દૂર થાય છે શરીરની આ મોટી બીમારી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!