GSTV
Home » News » ફેસબુક આ વર્ષે ન્યૂઝ ટેબ કરશે લોન્ચ, રિપોર્ટમાં કરાયો ખુલાસો

ફેસબુક આ વર્ષે ન્યૂઝ ટેબ કરશે લોન્ચ, રિપોર્ટમાં કરાયો ખુલાસો

ફેસબુકે પોતના નવા ટેબ પર વાંચવા માટેની સામગ્રી પ્રકાશિત કરવાના અધિકાર ખરીદવા માટે નવા પ્રકાશિતોને 30 લાખ ડોલરનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. CNET મુજબ, સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મનો આ વર્ષે અમેરિકન લોકોને સારા સમાચાર સુવિધાઓ આપવાનું લક્ષ્ય છે.

CNBC મુજબ, એક સારા ન્યૂઝ ટેબમાં ન્યૂઝ ફીડ, મેસેન્જર અને ઘડિયાળ જેવા ફીચર્સ દેખાશે. ધ વોલ સ્ટ્રીટ જર્નલે આની પહેલાં કહ્યુ હતુકે, ફેસબુક તેના ન્યૂઝ ટેબનાં કંટેટ માટે લાઈસન્સ માટે ABC ન્યૂઝ અને ધ વોશિંગટન પોસ્ટ જેવાં નવા આઉટલેટ્સ સાથે વાત કરીને તેમને 30 લાખ ડોલર આપવાનો પ્રસ્તાવ આપ્યો છે.

ફેસબુકનાં સીઈઓ માર્ક ઝુકરબર્ગે એપ્રિલમાં પોતના પ્લેટફોર્મ પર ન્યૂઝ સેક્શન હોવાના વિશે વાત કરી હતી. કહેવામાં આવી રહ્યુ હતુકે, આ સેક્શન યુઝર્સ માટે નિશુલ્ક રહેશે. જોકે, ફેસબુક પબ્લિશર્સ પાસેથી પૈસા લઈ શકે છે. જેનું કામ બતાવવામાં આવશે.

ઝુકરબર્ગે એક પોસ્ટમાં કહ્યુહતુકે, મારા માટે લોકોને વિશ્વસનીય સમાચાર પહોંચાડવાનું  અને એવું સમાધાન શોધવાનું મહત્વપૂર્ણ છે. જેનાંથી દુનિયાભરનાં પત્રકારો તેમના જરૂરી કામ કરે.

READ ALSO

Related posts

ચંદન તસ્કરી માટે કુખ્યાત બનેલા વીરપ્પનની દિકરી ભાજપમાં જોડાઈ, કહ્યું…ગરીબો માટે કામ કરીશ

Pravin Makwana

તુર્કી-ઈરાનની સીમા પર ભૂકંપમાં 3 બાળકો સહિત 8નાં મોત, 1066 ઈમારતો ક્ષતિગ્રસ્ત

Mansi Patel

દિવસભરમાં તમે સ્માર્ટફોન પર કેટલો સમય વેડફ્યો, તેની માહિતી આપશે આ એપ્લીકેશન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!