GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જી 7 સમિટને સપ્ટેમ્બર સુધી ટાળી, જૂનમાં યોજાનારી સમિટ સ્થગિત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જી 7 સમિટને સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. ટ્રમ્પએ જી 7 સમિટમાં સામેલ દેશોનું લિસ્ટ વધારવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. જેમાં ભારત પણ સામલે છે.જૂનમાં યોજાનારી સમિટને હાલ તો ટ્રમ્પે સ્થગિત કરવાનું એલાન કર્યું છે.

જી 7 સમિટને સપ્ટેમ્બર સુધી ટાળી

સાથે જ ટ્રમ્પએ કહ્યું કે તેઓ આમાં ભારત રૂટ્સ સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયાને સામેલ કરવા માંગે છે. ટ્રમ્પએ વર્તમાન જી 7ના ફોર્મેટને જૂનું ગણાવ્યું છે.ટ્રમ્પએ કહ્યું કે હું આ સ્મિતને રદ્દ કરું છું કારણ કે મને નથી લાગતું કે દુનિયામાં જે ચાલી રહ્યું છે તેનું આ સમિટમાં યોગ્ય રજુઆત થતી હોય.આ દેશોનો ભુજ જૂનો સમૂહ છે.ઉલ્લેખનીય છે કે જી 7 સમિટ પહેલા 10થી 12 જૂનવચ્ચે વોશિંગ્ટનમાં યોજાનાર હતી પરંતુ કોરોના મહામારીના લીધે આ સમિટને જૂનના અંત સુધી યોજવાનું નક્કી કર્યું હતું.

કોરોના મહામારીના લીધે આ સમિટને જૂનના અંત સુધી યોજવાનું નક્કી કર્યું હતું

સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભરડો વધ્યો છે, ત્યારે આ જીવલણ વાયરસની સૌથી ઘાતક અસર અમેરિકામાં સર્જાઈ છે. યુસમાં જીવલેણ કોરોનાના કેસની સંખ્યા 18 લાખને પાર થઈ છે. જ્યારે કે, 1 લાખ 5 હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 960 લોકોના મોત થયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હવે ચીનને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે,  તો બીજી તરફ કોરોનાએ અમેરિકાના અર્થતંત્રને ધ્રુજાવી નાખ્યુ છે. અમેરિકામાં 80 વર્ષની ટોચ પર બેરોજગારી દર પહોંચ્યો છે. કોરોનાના કારણે મોટા ભાગના લોકોએ રોજગારી ગુમાવી છે.

અમેરિકામાં કોરોના કેસની સંખ્યા ૧૮ લાખને પાર

  • અમેરિકામાં કોરોના કેસની સંખ્યા ૧૮ લાખને પાર
  • અત્યાર સુધીમાં ૧ લાખ પાંચ હજારના મોત

ટ્રમ્પે ચીનને ભીંસમાં લેવા માટે એક-બાદ એક આકરા નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યા છે.અમેરિકામં 80 વર્ષની ટોચ પર બેરોજગારી દર પહોંચ્યો.અમેરિકાના અર્થતંત્રને ધ્રુજાવી નાખ્યુ

READ ALSO

Related posts

શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી

pratik shah

કોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ

pratik shah

વિશ્વનાં વૈજ્ઞાનિકોનું ચોંકાવનારું સંશોધન, જીવલેણ કોરોના વાયરસ ફેલાય છે હવાથી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!