GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

G-20માં મોદીનો દબદબો છવાયો, CORONA સામેની લડાઈમાં 5 ટ્રીલિયન યૂએસ ડોલરની જાહેરાત

કોરોના (corona) વાયરસના કારણે ન માત્રા શારીરિક પણ આર્થિક કિંમત પણ ચૂકવવી પડી રહી છે. ઉદ્યોગ-ધંધા પર મોટી અસર પડી છે. એ જોતા આગામી સમયમાં વૈશ્વિક જીડીપીમાં પણ તોતિંગ ઘટાડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હવે વિશ્વની અર્થવ્યવસ્થાના ગબડી ગયેલા ત્રાજવાને સમતોલ કરવા માટે જી-20 દેશ આગળ આવ્યા છે. કોવિડ-19માં (corona) થયેલી મહામારી સામે લડવા માટે ગ્લોબલ ઈકોનોમીમાં 5 ટ્રીલિયન યૂએસ ડોલર આપવાનું એલાન કર્યું છે.

જી-20 સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20માં સામેલ થયેલા દેશોને કહ્યું હતું કે, કોવિડ-19ના 3 મહિના બાદ અમે પણ આ સમસ્યા સામે લડવા માટે સમન્વિત દ્રષ્ટિકોણ શોધી રહ્યાં છીએ. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દુનિયા અમારા એક્શનને જોઈ રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 દેશોમાં માનવ જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજનાઓ સાથે આગળ આવવાનો આગ્રહ કર્યો. તેમણે સમાજના આર્થિક રૂપથી નબળા લોકોને તેમની સમસ્યાઓ ઓછી કરવા, WHOને મજબૂત કરવા અને આર્થિક વિડંબણાઓને ઓછી કરવા માટે આગ્રહ કર્યો હતો.

જી-20 સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ આર્થિક અને આર્થિક મુદ્દાઓને દૂર કરવાનો મંચ બની ગયો છે. ઘણા સ્તરો પર વૈશ્વિકરણે આપણને નિષ્ફળ બનાવી દીધું છે. એ પછી આતંકવાદ હોય કે જળવાયુ પરિવર્તન.

READ ALSO

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!