GSTV
Home » News » શું તમે ભવિષ્યમાં શ્રેષ્ઠ રોકાણની યોજના વિચારી રહ્યા છો ? તો પર્સનલ લોનની આ રીતો તમને થઈ શકે છે ઉપયોગી

શું તમે ભવિષ્યમાં શ્રેષ્ઠ રોકાણની યોજના વિચારી રહ્યા છો ? તો પર્સનલ લોનની આ રીતો તમને થઈ શકે છે ઉપયોગી

પર્સનલ લોન અને પર્સનલ લાઈન ઓફ ક્રેડિટ જેવા પ્રોડક્ટ મોટી સંખ્યામાં પગારદારોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. જેનુ કારણ છે કે, આ લોન અસુરક્ષિત હોવાની સાથે સરળ અને નાના હપ્તાઓમાં તેની ચૂકવણી કરવાની હોય છે. જો કે, પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લાઈનની વચ્ચે કેટલુક અંતર રહેલું છે. બંને વચ્ચે સૌથી મહત્વપૂર્ણ અંતર એ છે કે, લેન્ડરથી નાણા મળ્યા બાદ તરત જ પર્સનલ લોન પર પેમેન્ટ મળવાની સમયમર્યાદા શરૂ થઈ જાય છે, જ્યારે લાઈન ઓફ ક્રેડિટ એક નક્કી કરેલ ક્રેડિટ સીમા હોય છે. જે કોઈપણ વ્યક્તિને ફાળવવામાં આવે છે અને તેમાં એક નક્કી કરેલ સમયમર્યાદામાં ક્રેડિડ કાર્ડની હેઠળ લિમિટ પ્રમાણે જ પૈસા કાઢી શકાય છે. જ્યારે પર્સનલ લોન અને પર્સનલ લાઈન ઓફ ક્રેડિટ વચ્ચે પસંદગી કરવાની હોય છે, ત્યારે સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ.

આ 5 રીત તમારા વ્યાવસાયિક વિકાસમાં મદદ કરી શકે છે.

કરિયર વિકાસ માટે પર્સનલ લોન

જ્યારે તમે પોતાના કરિયરને આગળ વધારવા અને વિકાસ મેળવવાની રીત વિશે વિચારો છો, ત્યારે પર્સનલ લોન અથવા ક્રેડિટ લાઈન તમારી યાદીમાં સામેલ થઈ જાય છે. તો પણ સસ્તા અને લોભાવનારા લોન સુધી પહોંચવા માટે પગારદારોને પ્રમુખ અને તાત્કાલિક અથવા લાંબાગાળના લાભ આપે છે. જેમ કે, તેમના નાણાને વ્યવસ્થિત કરવા અને તેમની લોનનું સારી રીતે સંચાલન કરવા માટે. તે સિવાય વ્યાવસાયિક તાલીમ અને કુશળ આભ્યાસક્રમોમાં નાણા ચૂકવણી માટે પર્સનલ લોન અને ક્રેડિટ લાઈનથી નાણાનો ઉપયોગ કરવો ભવિષ્યના વ્યાવસાયિક વિકાસ માટે એક શ્રેષ્ઠ રોકાણ સાબિત થઈ શકે છે અને તમારા કરીયર માટે નવા રસ્તાઓ ખોલી શકે છે, પરંતુ આ બધુ જ એક પર્સનલ લોન અને ક્રેડિટ લાઈનની સાથે નથી થઈ શકતું.

કૌશલ વિકાસમાં રોકાણ

જો તમે તમારા કરીયરના શરૂઆતી ચરણમાં છો, તો એક વ્યાવસાયિક સ્કિલ કોર્ષ તમારી યોગ્યતામાં વૃદ્ધિ કરી શકે છે અને તમારા કરીયરને આગળ વધારવાની સંભાવનાવોને આગળ વધારી શકે છે. જેથી તમને વધારે સારા વિકલ્પો જે વધારે આવક અને સારી સ્થિતિ સુધી લઈ જવાની સંભાવના છે. પર્સનલ લોન અને લાઈન ઓફ ક્રેડિટની સાથે તમે પ્રશિક્ષણ અભ્યાસક્રમો, ઔપચારિક ઉચ્ચ શિક્ષણની ડિગ્રી અથવા ઓનાલાઈન લર્નિગ કાર્યક્રમો માટે ચૂકવણી કરી શકો છે. જે તમારા કૌશલ્યને વધારવામાં અથવા નવા કૌશલ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.

ઉત્પાદન વધારવાના સાધનો સુધી પહોંચવુ

તમારી પાસે ભલે વ્યાવસાયિક વિકાસ માટે સાચી યોગ્યતા અને કૌશલ્ય હોય, પરંતુ યોગ્ય સાધન અથવા ટેકનિકની ખામી તમને તમારી વાસ્તવિક ક્ષમતાને પ્રાપ્ત કરવા માટે રોકી શકે છે. પર્સનલ લોન અને સારી ક્રેડિટ લાઈન તમને તમારા દ્વારા વાપરવામાં આવતી ટેકનિકને સારી કરવામાં મદદ કરી શકે છે.

નાણાકિય બેકઅપ

ક્યારેક માત્ર એક વસ્તુ તમને તમારા સપનાની નોકરી અથવા કામને મેળવવામાં રોકી શકે છે, જે બેકઅપ છે. હાલની નોકરી તમારી જરૂરીયાતને પૂર્ણ કરે છે, પરંતુ સારી ક્રેડિટ લાઈન તમને વ્યાવસાયિક અને કરીયરના વિકાસ માટે વધારાની તકોને શોધવાની દિશામાં પર્યાપ્ત નાણાકિય સહાયતા મેળવવાનો વિકલ્પ છે.

વ્યવસાય શરૂ કરવા માટે સ્ટાર્ટ-અપ કેપિટલ સુધી પહોંચવું

જો ઓફિસની નોકરી કરવાથી તમને કંટાળો આવે છે, તો તમે તમારો ખુદનો એક નાનો વ્યવસાય ખોલી શકો છે. આ સમયે પર્સનલ લોન અથવા ક્રેડિટ લાઈનની સાથે તમે 5 લાખ રૂપીયા સુધીના ફંડ મેળવવામાં સહાયતા મળે છે. જો તમારી પાસે એક મોટી રકમ હશે તો, તમે તમારો ખુદનો એક સારો વ્યવસાય ખોલી શકો છે અને તેમાં પ્રારંભિક રોકાણ કરી શકો છો. સાથે જ ભવિષ્યમાં વ્યવસાયને જાળવી રાખવામાં અને તેને આગળ વધારવામાં આ રકમને વાપરી શકો છો, તે પણ જૂની બેન્ક અથવા NBGC સાથે સંપર્ક કર્યા વગર.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!