GSTV

જુગાડની જો ક્યાંય પરિક્ષા લેવામાં આવતી હોય તો આ લોકો પહેલા નંબરે આવે, Photos જોઈને તમે પણ કહેશો… ‘માની ગયા બોસ’

ભારતમાં રહેતા દરેક લોકોમાં એક દેશીપણુ જરૂરથી હોય છે જે ગમે ત્યારે બહાર નિકળીને આવી શકે છે. તે કંઈ પણ હોઈ શકે છે ACના કોકથી બોટલ ઠંડી કરવાનું હોય કે પછી કુલરની સામે કપડાં સુકવવાની વાત હોય. આ બધું જ ફક્ત આપણા ભારતમાં જ સંભવ છે. આજે અમે એવી જ અમુક તસ્વીરો તમારી માટે લઈને આવ્યા છીએ જેને જોઈને તમને પોતાની આંખો પર વિશ્વાસ નહીં આવે અને તમે બોલી ઉઠશો કે જુગાડ તો આને જ કહેવાય.

આ ટાયરોની સીડી પહેલા ક્યાય નહીં જોઈ હોય તમે. આવું બનાવવામાં એક જુગાડુ માણસનું જ દિમાગ કરી શકે.

લેટેસ્ટ મ્યુઝિક સિસ્ટમ હાલમાં જ થયું છે લોન્ચ

ગાડી ખેતરમાં કરી રહી છે ટ્રેક્ટરનું કામ

ગરમીથી બચવા માટે આ છે સરળ ઉપાય

વેલણના ઓપ્શનમાં બોટલનો જુગાડ

સડક દુર્ઘટના ઉપરાંત રસોડામાં પણ આ રીતે કામ આવે છે હેલ્મેટ

આ છે કોફી બનાવવાનો દેશી જુગાડ

આ રીતે પણ થાય છે મોબાઈલનો ઉપયોગ એ તમને ખબર નહીં જ હોય

કારમાં વીઆઈપી સીટ બનીને તૈયાર છે આ માટે કારીગર ખાસ વિદેશથી બોલાવવામાં આવ્યા છે હો

સ્કૂટરમાં પણ મેળવો કારની મઝા, આરામથી પગ પર પગ ચઢાવીને બેસીને જાઓ ફરવા

Read Also

Related posts

કોહલીના સવાલ બાદ BCCIની સ્પષ્ટતા, રોહિત બીમાર પિતાને મળવા મુંબઈ પરત ફર્યો

Ankita Trada

એકવાર પૈસા ભરીને આજીવન દર મહિને મેળવો 36,000 રૂપિયા પેન્શન, જાણો LICની ખાસ સ્કીમ વિશે…

Bansari

સુરત/ અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં કોરોનાના કેસો વધતા તંત્ર ચિંતિત બન્યુ, પ્રમુખો સાથે મહત્વની મિટિંગ યોજાઇ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!