GSTV

Funny Video: મીણનું પુતળું સમજીને યુવતીને કિસ કરવા ગયો યુવક…

Last Updated on June 1, 2018 by Bansari

ઘણી વખત આપણે જે આંખે જોયેલુ હોય તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક ફની વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક એક યુવતીને ડોલ સમજીને કિસ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ યુવતી અચાનક પોતાની જગ્યા પરથી હલી જાય છે અને યુવક એકદમ ચોકી જાય છે.

હકીકતમાં આ વિડીયોમાં દેખાઈ રહેલા યુવકનું દિલ જોડે ઉભેલા એક મીણના પુતળા પર આવી જાય છે પરંતુ અસલમાં તે મીણનું પતુલું હતું. જયારે યુવક યુવતીને પુતળું સમજીને કિસ કરવા જાય છે ત્યારે યુવતી મુવમેન્ટ કરે છે અને યુવકનો પર્સેવું છૂટી જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. રંગ એકદમ ગોરો હોવાને કારણે યુવતી બિલકુલ મીણના પુતળા જેવી દેખાઈ રહી છે.

Related posts

VIDEO/ હવાઈ જહાજમાં દોડતા આ ભાઈએ આકાશમાંથી માર્યો કુદકો, બાદમાં જે થયું તે જોઈને વિશ્વાસ નહીં કરી શકો

Pravin Makwana

વાયરલ / “ડીસી સાહેબ, આ શું નાટક છે?”, રસ્તા પર ટ્રાફિક જામ જોઈને સીએમ સરમાએ કાઢી અધિકારીની ઝાટકણી

GSTV Web Desk

વાઇરલ વિડીયો / ‘હેલ્મેટનું મહત્વ શીખો માત્ર 6 સેકન્ડમાં’, IPS ઓફિસરે શેર કર્યો આ ચોંકાવનારો વીડિયો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!