આધારથી લઇને વૉટ્સએપ સુધી,આ ભેજાબાજોના વેડિંગકાર્ડ જોઇને તમે પણ કરશો સલામ

લગ્નની સીઝન ચાલી રહી છે અને દરેક લોકો એવું ઇચ્છતાં હોય છે કે તેઓ પોતાના લગ્નને હટકે અને યાદગાર બનાવે. પરંતુ કેટલાંક ભેજાબાજ લોકો તો પોતાના લગ્નને એટલા હટકે બનાવવા માગે છે કે લગ્નની કંકોત્રી જ આધાર કાર્ડથી લઇને વૉટ્સએપ જેવી હટકે ડિઝાઇનમાં તૈયાર કરાવે છે. ચાલો જોઇએ આવા જ કેટલાંક ફની વેડિંગ કાર્ડ્ઝ…

આ વેડિંગ કાર્ડ જોઇને તમે પણ સલામ કરવા મજબૂર થઇ જશે.

વેડિંગફ્લિક્સ

આધાર વેડિંગ કાર્ડ

એક-એકથી ચઢિયાતા વેડિંગ કાર્ડ

લગ્ન બાદની હકીકત…

લોકોએ વેડિંગકાર્ડમાં પણ બતાવી આટલી ક્રિએટીવીટી.

ધમાકેદાર અને પટાખેદાર લગ્ન

ઇન્સેપ્શન બાદ રિસેપ્શન

વેડિંગ કાર્ડ ટિકિટ બની ગયુ.

દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે…

સેવ ધ ડેટ…

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter