GSTV
Home » News » આવા ફેસબુકિયાઓથી તો ફેસબુક પોતે પણ પરેશાન છે, Photos જોઈને નક્કી નહીં કરી શકો કે આમને મારવા કે…

આવા ફેસબુકિયાઓથી તો ફેસબુક પોતે પણ પરેશાન છે, Photos જોઈને નક્કી નહીં કરી શકો કે આમને મારવા કે…

દુનિયાનું સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પણ આ ફેસબુકિયાઓથી પરેશાન હશે. ફેસબુર શું, તમે પણ આ તસ્વીરો જોશો તો તમે નક્કી નહીં કરી શકો કે આવા લોકોને મારવા, કે તેમને પર હસવું, કે પોતાના જ વાળ ખેચવા…. જો તમે છેલ્લે સુધીઆ ફોટો જોઈ લો તો તમારા સહન શક્તિ ખૂબ છે તે માનવું પડે હો….

ચૂંટણીના પછીના પરિણામ…

ફોટો તો જવા દો પણ કેપ્શન વાંચો…

જસ્ટિન બીરબલ, નામ તો સાંભળ્યું જ હશે…

તમે પણ આ જોઈ લો….સહન શક્તિ સારી છે….

આવી હરકતોથી આને તો રણવીર સિંહ જ મારવાનો….

સપના ના જોઈશ ભાઈ….. તમે જો હજુ સિંગલ હોવ… તો ભાઈ સિંગલ હી મરેગા તું….

આવું કોણ પોસ્ટ કરે?

બોલો આમને ડોક્યુમેન્ટ આપીને બ્લુ ટીક જોઈએ છે…. ભાઈ આધાર કાર્ડ આપીને ટ્રાય કરી જો…

Read Also

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

ઉપરવાસમાં પાણીની આવક વધતા ઉકાઈડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!