GSTV

Viral Video : આ યુવકનો Funny ડાન્સ જોતા જ હંસી-હંસીને થઇ જશો લોટપોટ

Last Updated on April 4, 2018 by Bansari

સોશિયલ મીડિયા પર અનેક વિડિયો વાયરલ થતા રહેતા હોય છે. લગ્નનો વિડિયો અને ડાન્સના વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા હોય છે. આવો જ એક વિડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક શખ્સ ડીજે પર જાન્સ કરી રહ્યો છે. તે પણ અલગ અંદાજમાં. ઘણાં સમયથી આ વિડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. લોકોને આ વિડિયો ફની લાગી રહ્યો છે.

આ વિડિયો અલગ અલગ પેજ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ પેજ પર અત્યાર સુધી આ વિડિયોને 2 લાખથી વધારે લોકો જોઇ ચુક્યાં છે. આ વિડિયો અઢી હજારથી વધુ વખત શેર કરવામાં આવ્યો છે અને તેને 4 હજાર જેટલી લાઇક્સ પણ મળી છે.

Related posts

VIDEO/ હવાઈ જહાજમાં દોડતા આ ભાઈએ આકાશમાંથી માર્યો કુદકો, બાદમાં જે થયું તે જોઈને વિશ્વાસ નહીં કરી શકો

Pravin Makwana

વાયરલ / “ડીસી સાહેબ, આ શું નાટક છે?”, રસ્તા પર ટ્રાફિક જામ જોઈને સીએમ સરમાએ કાઢી અધિકારીની ઝાટકણી

GSTV Web Desk

વાઇરલ વિડીયો / ‘હેલ્મેટનું મહત્વ શીખો માત્ર 6 સેકન્ડમાં’, IPS ઓફિસરે શેર કર્યો આ ચોંકાવનારો વીડિયો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!