GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

VIRAL VIDEO: આ બિલાડીની ચાલનો વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ

બાબા રામદેવની કંપની પતંજલિએ ડેરી ઉદ્યોગમાં એન્ટ્રી કરતાની સાથે જ ખળભળાટ મચાવી દીધો છે. તેવામાં હાલ સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે હસી હસીને લોટપોટ થઇ જશો. આ વિડિયોમાં એક બિલાડી જોવા મળી રહી છે જે અન્ય બિલાડીઓ કરતાં હટકે છે. આ બિલાડી ઉંધા માથે ચાલી રહી છે.

આ વિડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ કરવામાં આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા યુઝર્સ આ વિડિયો શેર કરતાં કહી રહ્યાં છે કે પતંજલિનું દૂધ પીધાં પછી આ બિલાડીના થયાં છે આવા હાલ. આ ફની વિડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Related posts

બંધ દરવાજા પાછળ છોકરીઓ કરી રહી હતી આવી હરકત, અચાનક મમ્મીએ રૂમમાં આવી ચપ્પલોથી ધોઈ નાંખી

Harshad Patel

અમદાવાદમાં કોવિડ-19 સામે લડતા ફ્રન્ટલાઈન વોરિયર્સ બન્યા પોઝિટીવ : 100 સંક્રમિત તબીબોનું લિસ્ટ થયું વાયરલ, 4નાં મોત

pratik shah

પાલનપુરની શાળાની ગંભીર બેદરકારી આવી સામે, વાલીઓને બાળકો સાથે ઈન્ટરવ્યૂ માટે બોલાવીને જાહેરનામાનો કર્યો ભંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!