GSTV

અમદાવાદ અગ્નિકાંડ: FSLના રિપોર્ટના આધારે જ પોલીસ કામગીરી કરશે, સેમ્પલને નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આગની ઘટનાને લઈને પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. FSLએ મહત્વના સેમ્પલ મેળવીને તપાસ ચલાવી રહી છે..આ FSLના  સેમ્પલને નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. FSLના રિપોર્ટના આધારે જ પોલીસ કામગીરી કરશે.

એફએસએલના રિપોર્ટના આધારે જ પોલીસ કામગીરી કરશે

સમગ્ર ઘટના બની, ત્યારે બે શખ્સોના પંચના સાક્ષી બનાવવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી..સમગ્ર ઘટનામાં હાલ અકસ્માતનો મોતનો ગુનો નોંધાયો છે. શોટસર્કિટને લઈને એફએસએલ તપાસ શરૂ કરી છે.એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ બેદરકારીનો ગુનો નોંધાશે. શ્રેય હોસ્પિટલમાં ચાર ટ્રસ્ટીઓ છે..જેમાં ભરત વિજયદાસ મહંત, ડૉકટર કિર્તીપાલ વિસાણા, ડૉકટર ભાર્ગવ મહારાજા અને ડૉકટર તરંગ પટેલ છે.

READ ALSO

Related posts

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ હરસિમરત કૌર બાદ હવે અકાલી દળે છેડો ફાડ્યો, NDAમાંથી થયું અલગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!