GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

શ્રાવણ મહિનાના વ્રતમાં બનાવો સ્વાદિષ્ટ ફરાળી ‘સાબુદાણાની પૂરી’

શ્રાવણ મહિનામાં દરેક વ્યક્તિ વ્રત રાખવાનું પસંદ કરે છે, કારણ કે શ્રાવણ મહિનો એ ભોળાનાથનો મહિનો છે અને દરેક વ્યક્તિ ભોળાનાથનો આશીર્વાદ મેળવવા ઇચ્છે છે. જો તમે પણ શ્રાવણ મહિનામાં વ્રત રાખો છો, તો તમે ઘરે સરળ પદ્ધતિથી સ્વાદિષ્ટ સાબુદાણાની પુરી બનાવી શકો છો.

જરૂરી સામગ્રી

  • સાબુદાણા- 1 કપ
  • સિંગોડાનો લોટ- 1 કપ
  • બાફેલા બટેટા- 2 નંગ
  • નાના કાપેલા મરચા- 2 નંગ
  • લીલા ધાણા- ઝીણા કાપેલા
  • સેંધાનુ નમક- સ્વાદ પ્રમાણે
  • મરી પાવડર- જરૂર પ્રમાણે

બનાવવાની રીત

  • બટાકાને મેશ કરી સિંગોડાના લોટમાં મિક્સ કરો.
  • બાકી બધી વસ્તુઓને લોટમાં મિક્સ કરી સારી રીતે મિક્સ કરી લો.
  • હવે હાથ પર થોડું લગાવી કણક બનાવો.
  • હવે હાથ પર પાણી લગાવી નાના-નાના પૂરી આકારના લુઆ બનાવી લો.
  • તવાને ગ્રીસ કરી દો. હવે આ પૂરીને પરાઠાની જેમ તવા પર તળી લો.
  • જ્યારે તે સારી રીતે શેકાઈ જાય એટલે તેને દહીંની સાથે સર્વ કરી દો.
  • જો તમે તળેલી પૂરી બનાવવા માગો છો તો એક તપેલીમાં તેલ અથવા ઘી ગરમ કરી કુરકુરી પૂરીઓ તળી લો અને દહીંના રાયતા સાથે સર્વ કરો.

READ ALSO

Related posts

શ્રાવણનો ત્રીજા સોમવાર, વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી મળી જોવા

pratik shah

સુરત અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદથી જળબંબાકાર, વાલોડ-માંગરોળમાં 5 ઇંચ

Bansari

માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગ્રાફને ઉપર-નીચે કરવા હોય કે જુદા-જુદા પેરેગ્રાફના ક્રમ બદલવા હોય તો આ સહેલું બની શકે છે, આ રીતે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!