GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

શાહિદ કપૂર સાથેના MMSથી લઇને Leak થયેલા આ Video સુધી, કરીના કપૂરના જીવનની આ છે 2 મોટી કોન્ટ્રોવર્સી

બોલીવુડ એક્ટ્રેસ અને પટૌડી ખાનદાનની બેગમ કરીના કપૂર ખાન 21 સપ્ટેમ્બરે પોતાનો 39મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. કરીનાએ પોતાનો બર્થ ડે પટૌડી પેલેસમાં ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કરીના ઇન્ડસ્ટ્રીની એક એવી એક્ટ્રેસ છે જે મીડિયા સામે પોતાની પર્સનલ લાઇફ ખુલીને શેર કરે છે.

પોતાના અફેરથી લઇને પ્રેગનેન્સી સુધી કરીનાએ દરેક વાત મીડિયા સામે ગર્વથી ફ્લોન્ટ કરી છે. કરીનાના બર્થ ડે પર અમે તમને તેની લાઇફ સાથે જોડાયેલી બે મોટી કોન્ટ્રોવર્સી વિશે જણાવીશું જે તેના જીવનમાં એક કલંક સમાન છે.

કરીનાનો MMS

કરીનાનો એક એમએમએસ સોસિયલ સાઇટ પર ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં કરીના એક ફિલ્મના શુટિંગ બાદ પોતાના રૂમમાં જતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે રૂમની બહાર જ પોતાના કપડા ઉતારવાનું શરૂ કરી દીધું હતુ. કરીનાનો આ વીડિયો સોશિયલ સાઇટ પર ઘણો વાયરલ થયો હતો. આ વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી.

શાહિદ-કરીનાનું લિપલૉક

કરીનાની લાઇફની બીજી મોટી કોન્ટ્રોવર્સી તેનોં શાહિદ સાથેનો લિપલૉક વીડિયો છે. કહેવામાં આવે છે કે એક ફિલ્મના સેટ પર કરીનાએ શાહિદને પ્રપોઝ કર્યો હતો. તે બાદ બંનેના અફેરની ખબરો શરૂ થઇ ગઇ હતી. તે બાદ કરીના અને શાહિદનો એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં કરીના શાહિદ સાથે લિપલૉક કરતી નજરે આવી હતી. આ વીડિયો લીક થયા બાદ કહેવામાં આવ્યું કે આ વીડિયો ફેક છે. શાહિદ અને કરીનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયો હતો.

જો કે હવે આ બંને હવે પોતાના જીવનમાં આગળ વધી ગયાં છે. જણાવી દઇએ કે હવે કરીના સૈફ અલી ખાન સાથે પોતાની લાઇફ એન્જોય કરી રહી છે. તેમનો એક દિકરો પણ છે જેનું  નામ તૈમૂર છે. સાથે જ શાહિદ પણ મીરા રાજપૂત સાથે લગ્ન કરીને ઠરીઠામ થઇ ગયો છે. તેમનો એક દિકરો અને એક દિકરી છે.

Read Also

Related posts

6 હજાર રૂપિયા સુધી સસ્તો થયો Realmeનો આ ફોન, જાણો કિંમત અને ફીચર્સ

Ankita Trada

બચ્ચન પરિવાર અંગે Tweet કરીને ટ્રોલ થઈ ગઈ જૂહી ચાવલા, લખી હતી આ વાત

Mansi Patel

ગેહલોતના કોન્ફિડન્સ પાછળ શું વસુંધરા ફેક્ટર કરી રહ્યું છે કામ ? રાજસ્થાનના સંકટ પર આ માટે ચૂપ છે મહારાણી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!