GSTV

માર્ચ 2020થી ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષાની પેટર્ન બદલાશે, જાણો શું છે નવી 80 ટકા વાળી પેટર્ન

માર્ચ 2020થી ધોરણ 10 અને 12 સાયન્સની બોર્ડની પરિક્ષાની પેર્ટન બદલાશે. ધોરણ દસમાં બોર્ડની પરિક્ષામાં 70 ટકાને બદલે 80 ટકા ગુણ ગણવામાં આવશે. અત્યાર સુધી ધોરણ 10માં 70 ટકા માર્કસ ગણવામાં આવતા હતા તે વધારીને હવે 80 ટકા માર્કસ ગણવામાં આવશે. તેમજ આંતરિક મુલ્યાંકનના 20 ટકા માર્કસ ગણાશે. વર્ષ 2020માં ધોરણ દસમાં પાસ થવા માટે સ્ટુડન્ટસે પ્રશ્નપત્રમાંથી 26 માર્ક્સ અને આંતરિક મુલ્યાંકનના સાત માર્કસ મેળવવા પડશે.

READ ALSO

Related posts

તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ

Pravin Makwana

પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર

Ali Asgar Devjani

દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!