GSTV
Home » News » સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 800 લોકોએ એવડો મોટો ત્રિરંગો લહેરાવ્યો કે લોકો જોતા રહી ગયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 800 લોકોએ એવડો મોટો ત્રિરંગો લહેરાવ્યો કે લોકો જોતા રહી ગયા

કર્ણાટકથી 800 લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રિરંગો લઈને આવી પહોંચ્યા હતા. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં 1000 ફૂટનો ત્રિરંગો લહેરાવ્યો હતો. સ્ટેચ્યુ ખાતે 800 લોકો દ્વારા હજાર ફૂટ લાંબો રાષ્ટ્ર ધ્વજ લહેરાવતા લોકોમાં રાષ્ટ્રપ્રેમ છલકાયો હતો. સ્ટેચ્યુ ખાતે કાર્યરત UDS કંપનીના હેડ દેવેન્દ્રસિંઘની દેખરેખ હેઠળ અન્ય પ્રવાસીઓને કોઈ તકલીફ ન થાય તેની પૂરતી કાળજી રાખવામાં આવી હતી.

READ ALSO

Related posts

કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડશે ? આશાદેવીએ આપી આ પ્રતિક્રિયા

Ankita Trada

સ્વીટ માર્ટ કે ઝેર માર્ટ : આ મિઠાઈની દુકાનનો વીડિયો જોયા બાદ મિઠાઈ ખાતા પહેલા હજાર વખત વિચારશો

Nilesh Jethva

પાકિસ્તાનના વડાપ્રધાને ફરી વખત આર્ટિકલ 370નો રાગ આલાપ્યો, કહ્યું…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!