GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

રાત પડતાં જ નશામાં ધૂત થઇ જાય છે બી-ટાઉનની આ હસીનાઓ, એક તો 24 કલાક રહે છે ટલ્લી

બી ટાઉનની ગલીઓમાં સાંજ પડતાં જ કોઇને કોઇ સ્ટારના ઘરે મહેફિલ જામી જાય છે. ઇન્ડસ્ટ્રીમાં નાની-નાની વાતે પાર્ટી કરવી સામાન્ય વાત છે. ક્યારેક કોઇ ફિલ્મની સક્સેસ પાર્ટી તો ક્યારેક બર્થ ડે બેશ. કોઇપણ અવસર હોય બી-ટાઉન સ્ટાર્સ પાર્ટી માટે તૈયાર જ રહેતાં હોય છે.

રાતના અંધરાકમાં ઘણીવાર અનેક સ્ટાર્સ નશામાં ધૂત જોવા મળે છે. પછી વાત કરીના કપૂરની હોય કે સોનમ કપૂરની. હંમેશા ફ્રેશ દેખાતી આ હસીનાઓને જ્યારે દારૂનો નશો ચડે છે ત્યારે તેમનો ચહેરો જોવા લાયક હોય છે. આજે અમે તમને આવી જ કેટલીક બોલીવુડ હસીનાઓ વિશે જણાવીશું જે રાત પડતાં જ નશામાં ધૂત બની જાય છે….

કરીના કપૂર ખાન

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનની પાર્ટીઓ તો ડ્રિંક વિના અધૂરી જ રહે છે. તે અવારનવાર નશામાં ધૂત સ્પોટ થાય છે.

વિદ્યા બાલન

ફિલ્મ ડર્ટી પિક્ચરની સક્સેસ પાર્ટીમાં વિદ્યા-એકતા નશામાં ધૂત જોવા મળી હતી. ડ્રિંક બાદ બંનેની ડાન્સ કરતી તસવીરો સામે આવી હતી.

અમીષા પટેલ

ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ એક્ટ્રેસ અમીષા પટેલ દારૂ પીવા માટે જાણીતી છે. તે ઘણીવાર દારૂ પીને ધમાલ કરતા નજરે આવી છે.

સોનમ કપૂર

બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર ડ્રિંક કર્યા બાદ કંઇક આવી હાલતમાં જોવા મળે છે.

પૂજા ભટ્ટ

બોલીવુડની ખૂબસુરત એક્ટ્રેસ પૂજા ભટ્ટ પણ નશાની લતની ભોગ બની ચુકી છે. જો કે આશરે 3 વર્ષ થવા આવ્યાં છે તેણે પોતાની આ લતથી છૂટકારો મેળવી લીધો છે. નહી તો પૂજા 24 કલાક નશામાં ધૂત રહે છે.

સુષ્મિતા સેન

એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાના સમયની ફેમસ એક્ટ્રેસ હતી. સુષ્મિતા સેન ખરાબ રીતે દારૂની લતનો શિકાર બની ચુકી હતી. તે મોટાભાગે દારૂના નશામાં જોવા મળે છે.

મનીષા કોઇરાલા

એક્ટ્રેસ મનીષા કોઇરાલાએ બોલીવુડની અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. મનીષાના છૂટાછેડા થઇ ગયાં હતાં, જેના કારણે તેની જિંદગી ઉથલપાથલ થઇ ગઇ હતી અને તેને દારૂ અને ધૂમ્રપાનની લત લાગી ગઇ હતી.

Read Also

Related posts

પેસેન્જરોને આર.ઓનું ઠંડુ પાણી મળી રહે તે માટે રેલવે વિભાગે લીધો મોટો નિર્ણય

Nilesh Jethva

ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં કોરોનાથી 41 મૃત્યુ, 2983 નવા કેસો વધતાં રામ મંદિર શિલાન્યાસ માટે ચિંતા વધી

Dilip Patel

કોરોનાકાળમાં પણ રોકાણનું સુરક્ષિત ઠેકાણું છે PPF, જાણો કેવી રીતે અને કેટલો મળી શકે છે ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!