GSTV
Home » News » શુક્રવારે મેઘરાજા મન મુકીને વરસ્યા, દક્ષિણ ગુજરાતને કરાવી મૌજ

શુક્રવારે મેઘરાજા મન મુકીને વરસ્યા, દક્ષિણ ગુજરાતને કરાવી મૌજ

શુક્રવારનો દિવસ જાણે મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મહેર કરવાનું નક્કી કર્યુ હોય તેમ રાજ્યના મોટાભાગના જિલ્લામાં થોડો ઘણો વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં અંદાજે પોણા સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો નવસારીના ચીખલીમાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે. આ ઉપરાંત વાંસદા, ગણદેવી, વઘઇ, મહુવામાં અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે સવારે 6 વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે.

READ ALSO

Related posts

સંબિત પાત્રાએ મમતા બેનર્જીને 15 વર્ષ જૂનું ભાષણ યાદ કરાવી ચિંતામાં ગરકાવ કરી દીધા

Mayur

અભિનેત્રી પાયલ રોહતગીની કરાઈ ધરપકડ, મોતીલાલ નહેરુ પર વિવાદીત વિડિયો બનાવવાનો આરોપ..

pratik shah

Bigg Boss 13: હોસ્પિટલમાં દાખલ છે સિદ્ધાર્થ શુક્લા, ખરાબ તબિયતનાં પગલે થઈ આવી હાલત…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!