GSTV
Gujarat Government Advertisement

હળવદ: ગેટકો કંપનીના અધિકારીઓએ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, ગેરકાયદે રીતે ફેન્સીંગ તોડી પાડવાનો આક્ષેપ

Last Updated on June 11, 2021 by Pravin Makwana

મોરબીના હળવદના પંસારી વિસ્તારમાં ગેટકો કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. ખેડૂતની ગેરકાયદે ફેન્સીંગ તોડી કોન્ટ્રાકટર અને અધિકારીઓ દાદાગીરી કરતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. હળવદથી સડલા સુધીમાં 220 કેવી વીજપોલ ઊભા કરવાનો વિરોધ થઇ રહ્યો છે. વળતર બાબતે પણ ભેદભાવ અને મંજૂરી વગર કામગીરી થતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ઉભા પાકમાં વીજપોલની કામગીરીને લઇ ખેડૂતો નારાજ થયા હતા. સરકારી ખરાબામાં વીજપોલ ઉભા કરી 21 લાખનો ભ્રષ્ટાચાર આચર્યાના આરોપ સાથે વિજીલન્સ તપાસની ખેડૂતો માંગ કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!