મદ્રાસ હાઇકોર્ટે કહ્યું છે મફતના ચોખા આપવાની યોજના અને આવી જ અન્ય સરકારી સેવાઓના કારણે તમિલનાડુના લોકોને વધુને વધુ આળસુ બનાવી દીધા છે. તેનું પરિણામ તે આવ્યું કે આપણે કામ કરવા માટે ઉત્તર ભારતના રાજ્યોમાં લોકોને બોલાવવા પડી રહ્યા છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મફત ચોખા આપવાની સુવિધાને માત્ર બીપીએલ પરિવારો સુધી જ સિમિત રાખવી જોઇએ. કોર્ટે પોતાની વાતને સ્પષ્ટ કરતા કહ્યું કે તે મફત ચોખા વહેચવાની યોજનાની વિરૂદ્ધ નથી પરંતુ જરૂરિયાતમંદો અને ગરીબોને ચોખા અને અન્ય કરિયાણાનો સામાન આપવાની જરૂરિયાત છે. કોર્ટે કહ્યું કે અગાઉની સરકારોએ રાજકીય ફાયદા માટે આ પ્રકારનો લાભ તમામ વર્ગોને આપ્યો.
Read Also
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- સાચવજો / કોરોના- ફ્લુમાંથી માંડ ગાડી પાટે ચડી ત્યાં મારબર્ગ વાઈરસનો ફેલાવો, આફ્રિકા ખંડમાં કેસ જોવા મળ્યા
- ઉત્તરપ્રદેશના ચંદોસીમાં પત્નીને અડધી રાત્રે મચ્છર કરડતા એક શખ્સે બોલાવી પોલીસ, ટ્વિટ થતા જ પોલીસ ક્વોઈલ લઈને થઈ હાજર
- રાજકારણ / રાજસ્થાનમાં ભાજપ માટે બ્રાહ્મણો વધારે મહત્વના, ચૂંટણી ટાણે જ પ્રદેશ પ્રમુખ બદલાયા
- દિલ્હી આપના મંત્રી આતિશીના ભાજપ પર ગંભીર આક્ષેપ, મોદી સરકારની તાનાશાહી વિરુદ્ધ 14 વિરોધ પક્ષો સુપ્રીમ કોર્ટમાં ગયા