કોરોના વયરસના કારણે લોકડાઉનમાં વીડિયો કોન્ફરન્સિંગ પ્સેટફોર્મની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે. જેને જોતા દિગ્ગજ સર્ચ એન્જિન કંપની Google પણ પોતાની વીડિયો કેન્ફરન્સિંગ એપ ‘Google Meet’ ને હવે દુનિયાભરમાં હાજર બધા જ યૂઝર્સ માટે મફક કરી દીધો છે. શરૂઆતમાં આ પ્રીમિયમ એપના રૂપમાં પેડ યૂઝર્સ માટે હાજર કરવામાં આવ્યુ છે, પરંતુ કોરોના વાયરસના પ્રકોપ સામે લડવા માટે ઘણી સરકારો દ્વારા લગાવવામાં આવેલ લોકડાઉનના કારણે દુનિયાભરમાં વીડિયો કોલ સેવાઓની વધતી માગને જોતા ધીરે-ધીરે એપનુ ફ્રી વર્ઝન પણ જાહેર થઈ રહ્યુ છે.
એજ્યુકેશન એકાઉન્ટની જરૂરિયાત
આ પહેલા મીટ એપને કોલ સેટ કરવા માટે Google બિઝનેસ અથવા એજ્યુકેશન એકાઉન્ટની જરૂરિયાત હોય છે. આ એક Siite સોફ્ટવેર છે, પરંતુ હવે કંપનીને આગળ વધતા Meet ને વેબ પર અને મોબાઈલ એપ થકી iOS અને એન્ડ્રોઈય માટે ઉપલબ્ધ કરી દીધુ છે.
100 લોકોને જોડવાની મંજૂરી
જાણકારી માટે જણાવી દઈએ કે, Meet થકી Google એક વીડિયો કેલમાં 100 લોકોને જોડવાની મંજૂરી આપે છે. ટેક દિગ્ગજે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યુ છે કે, Meet ને આગામી અઠવાડિયામાં ધીરે-ધીરે ખોલી ઉપલબ્ધ કરાવી દીધા છે. G Suite ના President અને GM, Javier Soltero એ કહ્યુ છે કે, અમારા પ્રીમિયમ વીડિયો કોન્ફરન્સિંગ પ્રોડક્ટ Google Meet ને આગામી અઠવાડિયમાં દરેક માટે મફતમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
પહેલા પ્રીમિયમ યૂઝર્સ માટે ઉપલબ્ધ
પોસ્ટમાં તે પણ જણાવવામાં આવ્યુ છે કે, એપના ફ્રી વર્ઝનને મે મહિનાની શરૂઆતમાં બધા જ યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવ્યા છે અને બધી જ સેવાઓ જે પહેલા પ્રીમિયમ યૂઝર્સ માટે ઉપલબ્ધ હતી. જે બધા માટે મફતમાં ઉપલબ્ધ હશે. મે મહિનાની શરૂઆતમાં જે કોઈની પાસે પણ ઈમેલ એડ્રેસ છે જેઓ Meet માટે સાઈન અપ કરી શકે છે અને અમારા બિઝનેસ અને અકેડમિક્સ યૂઝર્સ માટે ઉપલબ્ધ સમાન સુવિધાઓનો આનંદ લઈ શકે છે.
30 લાખ નવા યૂઝર્સ જોડાઈ રહ્યા છે
Google પોતાના એક નિવેદનમાં કહ્યુ છે કે, આ મહીનાના મુકાબલામાં આગામી જાન્યુઆરી મહીનામા યૂઝર્સની સંખ્યામાં 30 ગણો વધારો જોવા મળે છે. આ મહીને આ પ્લેટફોર્મ પર 3 અબજ મિનિટની વીડિયો મીટિંગ્સ થઈ છે અને દરેક દિવસે લગભગ 30 લાખ નવા યૂઝર્સ જોડાઈ રહ્યા છે. અહીંયા ઘણા બધા યૂઝર્સ અને ઘણા વીડિયો કોલિંગ પણ છે.
READ ALSO
- મિશન 2022 / ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે રાજસ્થાનના CM, સૌરાષ્ટ્ર-કચ્છ પટ્ટા પર કોંગ્રેસનું ફોકસ
- કપિલ દેવે આઇસીસીને કરી અપીલ, કહ્યું- વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટને બચાવો, નહીં તો ફૂટબોલ જેવા હાલ થશે
- મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી
- ક્રિકેટ/ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શામેલ કરાયો આ ઘાતક ખેલાડી, કેરિયરમાં પ્રથમ વખત મળ્યું સ્થાનઃ બીસીસીઆઈએ કરી જાહેરાત
- કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ