GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મામલે કમલનાથના ભત્રીજા રાતુલ પુરીની EDએ કરી ધરપકડ

અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મામલે તપાસ કરી રહેલી ઈડીએ એમપીના સીએમ કમલનાથના ભત્રીજા રાતુલ પુરીની ધરપકડ કરી છે. રાતુલ ઈડીની પૂછપરછ દરમ્યાન ફરાર થયો હતો. દિલ્હીમાં ગત દિવસે ઈડી દ્વારા રાતુલની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, રાતુલ બાથરૂમ જવાનું બહાનુ કાઢી ફરાર થયો હતો.

ઈડીનો ઓરોપ છે કે, રાતુલ પુછપરછમાં સહયોગ આપી રહ્યો નહોતો. જેથી તેની ધરપકડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ધરપકડની વાત સાંભળતાની સાથે તે બાથરૂમ જવાના બહાને ફરાર થયો હતો.. મહત્વપૂર્ણ છે કે, રાતુલની કંપની પર આગસ્ટા વેસ્લેન્ડ ડીલમાં નાણા લેવાનો આરોપ છે. અને આ નાણા કોના ઈશારે લેવામાં આવ્યા તે અંગે ઈડી તપાસ કરી રહી છે.

  • કમલનાથના ભત્રીજા રાતુલ પુરીની ઈડી દ્વારા ધરપકડ
  • ઈડીની પૂછપરછ દરમ્યાન રાતુલ પુરી થયો હતો ફરાર
  • રાતુલ પુરી પર મની લોન્ડ્રંગનો આરોપ

Read Also

Related posts

PM મોદીના નેતૃત્વમાં વડાપ્રધાન નિવાસ સ્થાને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ, મહત્વનાં નિર્ણયો પર લાગી મહોર

pratik shah

ખેડૂતોથી લઈને ઉદ્યોગ જગત માટે મોદી સરકારે કેબિનેટમાં લીધા આ 6 મોટા નિર્ણયો

Harshad Patel

અનલોક-1: રાજ્યની RTO કચેરીઓ આવતીકાલથી થશે કાર્યરત, તમામ તકેદારીઓ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!